ગાબા ટેસ્ટના તમામ પાંચ દિવસે વરસાદના એંધાણ: મેચ ડ્રો થશે તો WTCમાં ભારતની મુશ્કેલીઓ વધી જશે, ફાઈનલ માટે તમામ મેચ જીતવી પડશે
બ્રિસ્બેન2 કલાક પેહલાકૉપી લિંકવિરાટ કોહલીએ બ્રિસબેનમાં પ્રેક્ટિસ પહેલા ભારતીય ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023-25માં ભારતની મુશ્કેલીઓ વધી રહી ...