ICCના દંડ પર સિરાજે પ્રતિક્રિયા આપી: કહ્યું- બધું સારું છે, હું જિમ જાઉં છું; એક દિવસ પહેલા પ્રેક્ટિસ નહોતી કરી
બ્રિસ્બેન39 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ICCના દંડથી વધારે ચિંતિત નથી. મંગળવારે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ...