વોર્નરની કેપ્ટનશિપ પરથી આજીવન પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો: 2018માં બોલ ટેમ્પરિંગ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો; સિડની થંડર્સની કેપ્ટનશિપ કરી શકશે
સ્પોર્ટ્સ ક્રિકેટ4 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર પર સુકાનીપદેથી લાગેલો આજીવન પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. 2018માં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ...