IMLને લઈ ઓસ્ટ્રેલિયાની ટીમ વડોદરા પહોંચી: શેન વોટ્સન અને શોન માર્શ સહિતના ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું, હોટલ તાજ વિવાંતામાં રાત્રિ રોકાણ કરશે – Vadodara News
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) શરૂ થવા જઇ રહી છે. જેની ...