ટ્રેન્ટ બોલ્ટ 15 મહિના પછી T20I રમશે: ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સમાવેશ; ડેરીલ મિચેલ બહાર, કેપ્ટન વિલિયમસન પેટરનિટી લીવ પર
સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલાકૉપી લિંકન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ...