ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું: સિરીઝમાં 2-0ની લીડ મેળવી, 10 વિકેટ લેનાર કેપ્ટન પેટ કમિન્સ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
સ્પોર્ટ્સ ડેસ્ક16 મિનિટ પેહલાકૉપી લિંકમેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ મેચના ચોથા દિવસે પાકિસ્તાનને 79 રનથી હરાવ્યું હતું. શુક્રવારે પાકિસ્તાન બીજા દાવમાં 237 ...