માતા બન્યા બાદ ઓસાકા કોર્ટમાં પરત ફરી: બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ખાતે તામારાને હરાવી; વર્લ્ડ નંબર 17 પેટ્રા ઓસ્ટ્રેલિયા ઓપનમાં નહીં રમે
4 કલાક પેહલાકૉપી લિંકજાપાનની નાઓમી ઓસાકા માતા બન્યા બાદ ટેનિસમાં પરત ફરી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાં સોમવારે બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ...