અલ્કારાઝ ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો: બ્રિટનના હરીફ ડ્રેપર ઈજાને કારણે રિટાયર થયો; ગોફ-સબાલેન્કા પણ જીત્યા
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકસ્પેનનો કાર્લોસ અલ્કારાઝ ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. અલ્કારાઝના પ્રતિસ્પર્ધી, બ્રિટિશ નંબર ...