જોકોવિચ 11મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં પહોંચ્યો: ક્વાર્ટર ફાઇનલમાં ફ્રિટ્ઝને ચાર સેટમાં હરાવ્યો; ગૉફની પણ અંતિમ-4માં એન્ટ્રી
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે મંગળવારે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ની ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને ...