દેબ મુખર્જીની પ્રાર્થના સભામાં સેલેબ્સની શ્રદ્ધાંજલિ: રણબીર-વિક્કી સહિતના એક્ટર્સે શોક વ્યક્ત કર્યો, અયાને પાપારાઝીને દૂર રહેવા વિનંતી કરી
2 કલાક પેહલાકૉપી લિંકદિગ્દર્શક અયાન મુખર્જીએ પોતાના સ્વર્ગસ્થ પિતા દેબ મુખર્જી માટે મુંબઈના અંધેરીમાં ફિલ્માલય સ્ટુડિયોમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું ...