આયેશા ટાકિયાના પતિની ગોવાથી ધરપકડ: એક્ટ્રેસનો બચાવ, કહ્યું- પતિ અને બાળકને 150 લોકોએ ઘેરી લીધા હતા, ગોવામાં મહારાષ્ટ્ર પ્રત્યે નફરત ચરમસીમાએ છે
5 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે ગોવામાં આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એવા આરોપો છે કે ...