અયોધ્યામાં રામ મંદિરના શિખરનું પ્રથમ લેયર તૈયાર: ટ્રસ્ટે તસવીર જાહેર કરી, 10 કિમી દૂરથી 85 ફૂટ ઊંચું શિખર દેખાશે; ગુજરાત- રાજસ્થાનના કારીગરો દ્વારા શિખરનું નિર્માણ
અયોધ્યાઅમુક પળો પેહલાકૉપી લિંકઅયોધ્યામાં રામ મંદિરના શિખરનું પ્રથમ લેયર તૈયાર થઈ ગયુ છે.અયોધ્યામાં રામ મંદિર શિખરના નિર્માણનું પ્રથમ લેયર બનીને ...