કામના સમાચાર: રામલલ્લા દર્શન માટે નકલી VIP પાસની ભરમાર: વ્હોટ્સએપ પર આવી રહી છે લિંક, ક્લિક કરતાં ખાલી થઈ જશે એકાઉન્ટ, જાણો દર્શન-આરતીની સાચી રીત
41 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકઅયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રસંગે લાખો ભક્તો ઊમટી રહ્યા છે. ...