Tag: ayodhya

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા સેલેબ્સ અયોધ્યા પહોંચ્યા: રણબીર ધોતી-કુર્તામાં જોવા મળ્યો, આલિયાનો સાડીમાં અનેરો અંદાજ, કેટરિના-વિકી સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ સ્પોટ થયા

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા સેલેબ્સ અયોધ્યા પહોંચ્યા: રણબીર ધોતી-કુર્તામાં જોવા મળ્યો, આલિયાનો સાડીમાં અનેરો અંદાજ, કેટરિના-વિકી સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ સ્પોટ થયા

4 કલાક પેહલાકૉપી લિંકઆજે એટલે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. રણબીર કપૂર-આલિયા ભટ્ટ, કેટરિના ...

જાણો શ્રીરામ સીતા સુધી કેવી રીતે પહોંચ્યા: વિશ્વામિત્રની ભૂમિ બક્સરથી શરૂ થઈ હતી આ યાત્રા, બિહારમાં 350 કિલોમીટરની યાત્રા બાદ જનકપુર સ્વયંવરમાં પહોંચ્યા હતા

જાણો શ્રીરામ સીતા સુધી કેવી રીતે પહોંચ્યા: વિશ્વામિત્રની ભૂમિ બક્સરથી શરૂ થઈ હતી આ યાત્રા, બિહારમાં 350 કિલોમીટરની યાત્રા બાદ જનકપુર સ્વયંવરમાં પહોંચ્યા હતા

નિધિ તિવારી પટના4 મિનિટ પેહલાકૉપી લિંકએક તરફ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ ...

કન્ફર્મ… અડવાણી અયોધ્યા નહીં જ જાય: ખરાબ હવામાનના કારણે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું ટાળ્યું, ચંપત રાયે કહેલું કે ‘ન આવો તો સારું’
રામ મંદિરના નિર્માણમાં આ 8 સેલેબ્સે આપ્યું દાન: પવન કલ્યાણે 30 કરોડ રૂપિયા આપ્યા, અનુપમ ખેરે ઈંટ આપી, અક્ષયકુમારનું ગુપ્ત દાન

રામ મંદિરના નિર્માણમાં આ 8 સેલેબ્સે આપ્યું દાન: પવન કલ્યાણે 30 કરોડ રૂપિયા આપ્યા, અનુપમ ખેરે ઈંટ આપી, અક્ષયકુમારનું ગુપ્ત દાન

57 મિનિટ પેહલાકૉપી લિંકઆજે અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થશે. અક્ષય કુમાર, કંગના રનૌત, ટાઈગર શ્રોફ-જેકી શ્રોફ, અમિતાભ બચ્ચન ...

આજે અયોધ્યામાં શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા: મુહૂર્ત બપોરે 12.29થી 12.30 સુધી; સમારોહની શરૂઆત મંગળ ધ્વનિથી થશે

આજે અયોધ્યામાં શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા: મુહૂર્ત બપોરે 12.29થી 12.30 સુધી; સમારોહની શરૂઆત મંગળ ધ્વનિથી થશે

અયોધ્યા1 મિનિટ પેહલાકૉપી લિંકઅયોધ્યા આજે ભવ્ય છે...અલૌલિક છે અને રામધુનથી ગુંજી રહી છે. બીજી બાજુ, દેશ જ નહીં વિદેશોમાં ભજન-કીર્તન ...

ભવ્ય શોભાયાત્રાનું આયોજન: ઇસનપુરમાં ઇમેજ ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓની ઊંટ ગાડી સાથે સ્કેટિંગ લેઝીમના તાલે ભવ્ય શોભાયાત્રા

ભવ્ય શોભાયાત્રાનું આયોજન: ઇસનપુરમાં ઇમેજ ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓની ઊંટ ગાડી સાથે સ્કેટિંગ લેઝીમના તાલે ભવ્ય શોભાયાત્રા

અમદાવાદ17 મિનિટ પેહલાકૉપી લિંક22 જાન્યુઆરી અયોધ્યા રામ જન્મભૂમિમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના કલાકો બાકી છે તે પૂર્વે સમગ્ર દેશ રામમય ...

રામમંદિર રેડ ઝોનમાં, કનકભવન-હનુમાનગઢી યલો ઝોનમાં: છતથી લઈને સરયુ સુધી સ્નાઈપર્સની ચાંપતી નજર; પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 10 હજાર CCTV, 25 હજાર જવાનોની અભેદ્ય સુરક્ષા

રામમંદિર રેડ ઝોનમાં, કનકભવન-હનુમાનગઢી યલો ઝોનમાં: છતથી લઈને સરયુ સુધી સ્નાઈપર્સની ચાંપતી નજર; પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 10 હજાર CCTV, 25 હજાર જવાનોની અભેદ્ય સુરક્ષા

અયોધ્યા27 મિનિટ પેહલાકૉપી લિંકરામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યાને અભેદ્ય કિલ્લો બનાવવામાં આવ્યો છે. દરેક ખૂણે-ખૂણે જવાનો તૈનાત છે. કમાન્ડો AK-47 ...

ફિઝીક્સ ટીચરનો વિદ્યાર્થીઓ સાથે ડાન્સ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નાગપુરની સ્કૂલમાં રામ ભગવાનના ગીત પર ડાન્સ શીખવ્યો

ફિઝીક્સ ટીચરનો વિદ્યાર્થીઓ સાથે ડાન્સ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નાગપુરની સ્કૂલમાં રામ ભગવાનના ગીત પર ડાન્સ શીખવ્યો

Gujarati NewsNationalPhysics Teacher Of Nagpur School Dances With Students Before Pran Pratistha In Ayodhya4 કલાક પેહલાકૉપી લિંકઅયોધ્યામાં રામ મંદિર પ્રાણ ...

કંગના રનૌતને પણ પસંદ આવી રામલલ્લા મૂર્તિ: એક્ટ્રેસ કહ્યું, ‘જેવી કલ્પના કરી હતી તેવી જ મૂર્તિ છે’ શિલ્પકારની પણ પ્રશંસા કરી

કંગના રનૌતને પણ પસંદ આવી રામલલ્લા મૂર્તિ: એક્ટ્રેસ કહ્યું, ‘જેવી કલ્પના કરી હતી તેવી જ મૂર્તિ છે’ શિલ્પકારની પણ પ્રશંસા કરી

57 મિનિટ પેહલાકૉપી લિંકવિવાદિત એક્ટ્રેસ કંગના રનૌતે અયોધ્યાના રામમંદિરની રામલલ્લાની મૂર્તિના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, 'ભગવાનના ચહેરાની મેં ...

Page 2 of 4 1 2 3 4

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?