રામલલ્લાની સુરક્ષામાં 25 હજાર જવાનો: રામ મંદિરની સુરક્ષા સ્પેશિયલ STFને સોંપાઈ, 100 કરોડનું બજેટ, સરયૂ નદીમાં પણ સ્નાઈપર્સ તહેનાત રહેશે
લખનૌ2 કલાક પેહલાકૉપી લિંકઅયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે 25 હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. મંદિરની અંદરની સુરક્ષા સ્પેશિયલ STF ...