વેરાવળમાં આયુર્વેદિક સેવાયજ્ઞની અનોખી પહેલ: રોજ 25 કિલો લીમડાના પાનના રસનું વિનામૂલ્યે વિતરણ, ચાર વર્ષથી ચાલતી સેવા – Gir Somnath (Veraval) News
વેરાવળના શ્રીપાલ સોસાયટી વિસ્તારમાં રવીન ગોસ્વામી અને તેમના મિત્રો દ્વારા એક અનોખી સેવા ચાલી રહી છે. છેલ્લા ચાર વર્ષથી ચૈત્ર ...