ફિલ્મ ‘આઝાદ’ની સ્ક્રીનિંગમાં બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા: રવીના તેના પુત્રનો હાથ પકડીને જોવા મળી; તમન્ના, સોનાલી બેન્દ્રે અને મૌની રોય પણ જોવા મળ્યા
22 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ 'આઝાદ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા 16 જાન્યુઆરીએ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું ...