‘દિશા અજાણ્યા કોલ પર તેનો અવાજ બદલી નાખતી હતી’: ‘તારક મહેતા…’ ફેમ બબીતાએ દયાબેનને યાદ કર્યા, કહ્યું- ‘અમે આજે પણ તેમના વિશે વાત કરીએ છીએ’
2 કલાક પેહલાકૉપી લિંક'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા સમયથી શોમાં જોવા મળી નથી. ...