‘શમી નિવૃત્તિ લેવાનું વિચારવા લાગ્યો હતો’: બાંગ્લાદેશ સામે 5 વિકેટ લઈને તેણે કમબેક કર્યું, કોચે કહ્યું- વચ્ચે વાપસી ન થવાથી નિરાશ હતો
સ્પોર્ટ્સ ડેસ્ક16 મિનિટ પેહલાલેખક: રાજકિશોરકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી જીતના હીરો મોહમ્મદ શમીએ એક સમયે નિવૃત્તિ વિશે વિચારવાનું શરૂ કરી ...