BAFTA 2024: ‘ઓપેનહાઇમર’એ 7 અવૉર્ડ જીતીને વગાડી દીધો ડંકો, સાડીમાં દીપિકા પાદુકોણ પ્રેઝન્ટર તરીકે જોવા મળી
10 મિનિટ પેહલાકૉપી લિંક77મા બાફ્ટા (બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવૉર્ડ)ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ઓપનહાઇમર' એ બેસ્ટ ...