મોદી આજથી મધ્યપ્રદેશના પ્રવાસે: બપોરે 1.45 વાગ્યે બાગેશ્વર ધામ પહોંચશે, કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યા બાદ સભા સંબોધશે
35 મિનિટ પેહલાકૉપી લિંકSPGએ સુરક્ષા સંભાળી; 100 સીસીટીવી કેમેરા, 2500 પોલીસકર્મીઓ તહેનાતSPG એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પાસે વડાપ્રધાનની સુરક્ષાની ...