ધર્મશાળામાં પેરાગ્લાઈડિંગ સમયે ગુજરાતની યુવતીનું મોત: અમદાવાદની રહેવાસી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; ટેકઓફ કરતી વખતે પેરાગ્લાઈડર ન ખુલ્યું
ધર્મશાળા1 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે મોડી સાંજે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં લોકપ્રિય ઈન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઈટ પર અકસ્માતમાં ગુજરાતની 19 વર્ષીય યુવતીનું મૃત્યુ ...