રાહુલ ગાંધી પહેલવાનોને મળવા હરિયાણાના અખાડા પહોંચ્યા: કુશ્તીના દાવપેચ શીખ્યા, બાજરાના રોટલા-સરસોંના શાકનો સ્વાદ ચાખ્યો
રેવાડી31 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના ઝજ્જર જિલ્લાના છારા ગામમાં સ્થિત અખાડામાં રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળ્યા. સાથે બજરંગ પુનિયા પણ હાજર હતા.રેસલિંગ ...