અમેરિકાનો આરોપ- લાંબા અંતરની મિસાઈલો બનાવી રહ્યું છે પાકિસ્તાન: પ્રોગ્રાસ સાથે જોડાયેલી 4 કંપનીઓ પર પ્રતિબંધ, કહ્યું- તેનાથી સામૂહિક વિનાશનો ખતરો
વોશિંગ્ટન38 મિનિટ પેહલાકૉપી લિંકલાંબા અંતરની મિસાઈલ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા બદલ અમેરિકાએ 4 પાકિસ્તાની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં પાકિસ્તાનની ...