બાંગ્લાદેશ પોલીસે બે ફિલ્મ અભિનેત્રીઓની ધરપકડ કરી: દાવો- તેમના પર રાજદ્રોહનો આરોપ, તેમણે મોહમ્મદ યુનુસની સરકાર પર સવાલો કર્યા હતા
ઢાકા56 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશ પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચે ગુરુવારે બે ફિલ્મ અભિનેત્રીઓની અટકાયત કરી. આ બે અભિનેત્રીઓના નામ મેહર અફરોઝ શોન ...