સરકારે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો: શાહે કહ્યું- સંગઠન રાષ્ટ્ર વિરુદ્ધ કામ કરી રહ્યું છે; કેન્દ્રએ 2019માં પ્રતિબંધ મૂક્યો હતો
શ્રીનગર22 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન ...