બેંગલુરુમાં ચાલતી બસમાં લાગી આગ, VIDEO: 30 પેસેન્જર હતા, ડ્રાઇવરે બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા; એન્જિન ઓવરહિટીંગને કારણે અકસ્માતની શક્યતા
બેંગલુરુ54 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે (9 જુલાઈ) સવારે 9 વાગ્યાની આસપાસ બેંગલુરુના MG રોડ પર એક ચાલતી બસમાં આગ લાગી હતી. ...