Tag: Bangalore News

બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ-આરોપીને આજે NIA કોર્ટમાં હાજર કરાશે:  ગઈકાલે બંગાળમાંથી ધરપકડ થઈ હતી; આરોપી CCTVમાં હોટલનો રૂમ બુક કરાવતો જોવા મળ્યો હતો

બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ-આરોપીને આજે NIA કોર્ટમાં હાજર કરાશે: ગઈકાલે બંગાળમાંથી ધરપકડ થઈ હતી; આરોપી CCTVમાં હોટલનો રૂમ બુક કરાવતો જોવા મળ્યો હતો

બેંગલુરુ6 કલાક પેહલાકૉપી લિંકબેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટના બંને આરોપીઓ આજે બેંગલુરુની વિશેષ NIA કોર્ટમાં હાજર થશે. તેઓને કોર્ટમાં રજૂ કરતા ...

બેંગલુરુ રામેશ્વરમ કેફે બ્લાસ્ટના 2 આરોપી કોલકાતામાંથી અરેસ્ટ:  સાજીબે IED મૂક્યો હતો, તાહાએ પ્લાન બનાવ્યો હતો; બંને જ ISIS મોડ્યુલના ભાગ

બેંગલુરુ રામેશ્વરમ કેફે બ્લાસ્ટના 2 આરોપી કોલકાતામાંથી અરેસ્ટ: સાજીબે IED મૂક્યો હતો, તાહાએ પ્લાન બનાવ્યો હતો; બંને જ ISIS મોડ્યુલના ભાગ

કોલકાતા/બેંગલુરુ5 કલાક પેહલાકૉપી લિંકબેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ શુક્રવારે કોલકાતામાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમના નામ અબ્દુલ મતીન ...

બેંગલુરુ બ્લાસ્ટના મુખ્ય અને સહ-આરોપીની ઓળખ:  કેફે બ્લાસ્ટના શકમંદો સાથે કનેક્શન ધરાવતા ભાજપના કાર્યકર સાંઈ પ્રસાદની NIAએ અટકાયત કરી

બેંગલુરુ બ્લાસ્ટના મુખ્ય અને સહ-આરોપીની ઓળખ: કેફે બ્લાસ્ટના શકમંદો સાથે કનેક્શન ધરાવતા ભાજપના કાર્યકર સાંઈ પ્રસાદની NIAએ અટકાયત કરી

બેંગલુરુ24 મિનિટ પેહલાકૉપી લિંક1 માર્ચે રામેશ્વરમ કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હતા.બેંગલુરુમાં રામેશ્વરમ કાફે ...

બેંગલુરુ બ્લાસ્ટ કેસ:  કર્ણાટકના બેલ્લારીમાંથી શકમંદ ઝડપાયો, NIA દ્વારા પૂછપરછ ચાલુ; વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા હતા
બેંગલુરુનું રામેશ્વરમ કેફે વિસ્ફોટના 8 દિવસ બાદ ખુલ્યું:  રેસ્ટોરન્ટ માલિકે કહ્યું- સુરક્ષાના તમામ પગલાં લીધા, એક વ્યક્તિને મોનિટરિંગ માટે રાખશે

બેંગલુરુનું રામેશ્વરમ કેફે વિસ્ફોટના 8 દિવસ બાદ ખુલ્યું: રેસ્ટોરન્ટ માલિકે કહ્યું- સુરક્ષાના તમામ પગલાં લીધા, એક વ્યક્તિને મોનિટરિંગ માટે રાખશે

બેંગલુરુ37 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે રામેશ્વરમ કાફેમાં હવન-પૂજા કરવામાં આવી હતી. આ પછી આજે તેને લોકો માટે ખોલવામાં આવ્યું છે.કર્ણાટકના બેંગલુરુમાં ...

બેંગલુરુ બ્લાસ્ટના આરોપીઓને AI ટેક્નોલોજીથી ટ્રેક કરાશે:  CCTVમાં ચહેરો કેપ્ચર થયો; રામેશ્વરમ કેફેમાં ઈડલી ખાધા બાદ બોમ્બ મુકીને જતો રહ્યો હતો

બેંગલુરુ બ્લાસ્ટના આરોપીઓને AI ટેક્નોલોજીથી ટ્રેક કરાશે: CCTVમાં ચહેરો કેપ્ચર થયો; રામેશ્વરમ કેફેમાં ઈડલી ખાધા બાદ બોમ્બ મુકીને જતો રહ્યો હતો

બેંગલુરુ15 મિનિટ પેહલાકૉપી લિંકરામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ પછીના સીસીટીવી ફૂટેજ.​​​​​​બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેની બ્રુકફિલ્ડ બ્રાન્ચમાં શુક્રવારે બપોરે બ્લાસ્ટ કરનાર શખ્સની AI ...

બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ, 4 લોકો ઘાયલ:  વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી; બીજેપી સાંસદે કહ્યું- વિસ્ફોટ રહસ્યમય છે

બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ, 4 લોકો ઘાયલ: વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી; બીજેપી સાંસદે કહ્યું- વિસ્ફોટ રહસ્યમય છે

બેંગલુરુ35 મિનિટ પેહલાકૉપી લિંકવિસ્ફોટ બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં શુક્રવારે બપોરે અચાનક થયેલા વિસ્ફોટમાં ...

પોલીસને મહિલા CEOનાં હોટલ રૂમમાંથી લેટર મળ્યો: તેમાં લખેલું હતું- મારો પતિ દીકરાને મળે તે હું સહન કરી શકતી નથી; આજે મર્ડર સીન રિક્રિએટ થશે

પોલીસને મહિલા CEOનાં હોટલ રૂમમાંથી લેટર મળ્યો: તેમાં લખેલું હતું- મારો પતિ દીકરાને મળે તે હું સહન કરી શકતી નથી; આજે મર્ડર સીન રિક્રિએટ થશે

પણજી41 મિનિટ પેહલાકૉપી લિંકગોવા પોલીસ 11 જાન્યુઆરીએ સૂચનાને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી. આ પછી તેને ગોવાના કાલાંગુટ પોલીસ ...

ટેક્સી ડ્રાઈવરની ચપળતાને કારણે મહિલા CEOની ધરપકડ: ડ્રાઇવરે ગૂગલ મેપ્સથી પોલીસ સ્ટેશનનું લોકેશન શોધ્યું, પોલીસ સાથે કોંકણી ભાષામાં વાત કરી જેને સુચના સમજી શકી નહી

ટેક્સી ડ્રાઈવરની ચપળતાને કારણે મહિલા CEOની ધરપકડ: ડ્રાઇવરે ગૂગલ મેપ્સથી પોલીસ સ્ટેશનનું લોકેશન શોધ્યું, પોલીસ સાથે કોંકણી ભાષામાં વાત કરી જેને સુચના સમજી શકી નહી

પણજી45 મિનિટ પેહલાકૉપી લિંકગોવા પોલીસે મંગળવારે (9 જાન્યુઆરી) સુચનાની ધરપકડ કરી હતી. તેને પણજીની માપુસા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?