બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો: મેચ રમતી વખતે તબિયત બગડી ગઈ; જાન્યુઆરીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને સોમવારે સવારે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. મેચ ...