કેન્દ્ર સરકારે CAA પર નવું નોટિફિકેશન બહાર પાડ્યું: નાગરિકતા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો આપવા જરૂરી, મે મહિનામાં 14 શરણાર્થીઓને નાગરિકતા મળી
નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ નાગરિકતા માટે જરૂરી દસ્તાવેજો અંગે સ્પષ્ટતા જારી કરી છે. ...