યુનુસના સલાહકારે બાંગ્લાદેશનો ખોટો નકશો પોસ્ટ કર્યો: બંગાળ-આસામ અને ત્રિપુરાને તેમનો હિસ્સો બતાવ્યો; વિવાદ બાદ ડિલિટ કર્યો
ઢાકા47 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં મંગળવારે આઝાદીની 53મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસના સલાહકાર ...