ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSF અને ઘુસણખોરો વચ્ચે અથડામણ: બંગાળના દિનાજપુરમાં હુમલામાં એક જવાન ઘાયલ; હથિયારો મળી આવ્યા, એક ઝડપાયો
કોલકાતા/દિસપુર46 મિનિટ પેહલાકૉપી લિંકઘૂસણખોરોના હુમલામાં બીએસએફ જવાન ઘાયલ. લાલ સર્કલમાં બદમાશો પાસેથી હથિયારો મળી આવ્યા હતા.પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ...