બાંગ્લાદેશમાં મંદિરમાંથી મા દુર્ગાના મુગટની ચોરી: PM મોદીએ 3 વર્ષ પહેલાં અર્પણ કર્યો હતો, મુગટ ચોરી કરતો વ્યક્તિ CCTVમાં કેદ થયો
ઢાકા4 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી મા દુર્ગાનો મુગટ ચોરાઈ ગયો છે. આ ચાંદીના મુગટ પર સોનાનું પડ ચડાવેલું છે. ...