મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો: PMએ લખ્યું- 1971નું યુદ્ધ અમારી જીત હતી; બાંગ્લાદેશી મંત્રીએ કહ્યું- ભારત માત્ર સહયોગી હતો
ઢાકા2 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના કાયદા મંત્રી આસિફ નઝરુલે સોમવારે એક સોશિયલ ...