બાંગ્લાદેશી સાંસદની પુત્રી DNA ટેસ્ટ માટે કોલકાતા આવશે: ફ્લેટની સેપ્ટિક ટાંકીમાંથી કાપેલું માંસ મળી આવ્યું હતું, ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું
કોલકાતા/ઢાકા14 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યાની પુષ્ટિ કરવા માટે અત્યાર સુધી મળેલા પુરાવાઓનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ...