Tag: Bangladesh PM Sheikh Hasina

ભારત આવી રહેલા બાંગ્લાદેશના પૂર્વ જજની ધરપકડ:  બોર્ડરની નજીક સિલહટમાં પકડાયા, ખાલિદા ઝિયાના પતિને ટીવી પર ગાળો આપી હતી

ભારત આવી રહેલા બાંગ્લાદેશના પૂર્વ જજની ધરપકડ: બોર્ડરની નજીક સિલહટમાં પકડાયા, ખાલિદા ઝિયાના પતિને ટીવી પર ગાળો આપી હતી

ઢાકા56 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શમસુદ્દીન ચૌધરી માણિકની શુક્રવારે રાત્રે સિલહટમાં સરહદ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. ...

શેખ હસીના પર હત્યાનો કેસ, આજે સુનાવણી:  ગૃહમંત્રી અને અન્ય 5 પણ આરોપી; પોલીસની ગોળીથી દુકાનદારનું મોત થયું હતું

શેખ હસીના પર હત્યાનો કેસ, આજે સુનાવણી: ગૃહમંત્રી અને અન્ય 5 પણ આરોપી; પોલીસની ગોળીથી દુકાનદારનું મોત થયું હતું

8 મિનિટ પેહલાકૉપી લિંકશેખ હસીના ઉપરાંત અવામી લીગના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદર અને ગૃહમંત્રી અસદુઝમાં ખાન કમાલ પર પણ હત્યાનો ...

ભારત આવતા પહેલા હસીના સાથે શું-શું થયું?:  ત્રણેય સેનાના વડા રાજીનામું લેવા પહોંચ્યા હતા, પાછળના દરવાજેથી ઘર છોડીને ભાગ્યા, જાણો 24 કલાકની કહાની

ભારત આવતા પહેલા હસીના સાથે શું-શું થયું?: ત્રણેય સેનાના વડા રાજીનામું લેવા પહોંચ્યા હતા, પાછળના દરવાજેથી ઘર છોડીને ભાગ્યા, જાણો 24 કલાકની કહાની

ઢાકા2 કલાક પેહલાકૉપી લિંકઆ ફૂટેજ બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે થયેલી હિંસાના છે. હસીનાના રાજીનામાની માંગ સાથે સેંકડો પ્રદર્શનકારીઓ ઢાકા પહોંચ્યા હતા.તારીખ- ...

બાંગ્લાદેશની વચગાળાની સરકારના આજે શપથગ્રહણ:  400 લોકો હાજરી આપશે; BSFએ જલપાઈગુડી પાસે ઘૂસણખોરી કરી રહેલા 500 બાંગ્લાદેશીઓને રોક્યા

બાંગ્લાદેશની વચગાળાની સરકારના આજે શપથગ્રહણ: 400 લોકો હાજરી આપશે; BSFએ જલપાઈગુડી પાસે ઘૂસણખોરી કરી રહેલા 500 બાંગ્લાદેશીઓને રોક્યા

ઢાકા24 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટે પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું.શેખ હસીનાના રાજીનામા બાદ આજે ...

શેખ હસીનાએ કહ્યું- બાંગ્લાદેશને તોડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે:  બાંગ્લાદેશ-મ્યાનમારને તોડીને પૂર્વ તિમોર જેવો ખ્રિસ્તી દેશ બનાવવાનો પ્રયાસ; એક ગોરો વ્યક્તિ ઓફર લઇને આવ્યો હતો

શેખ હસીનાએ કહ્યું- બાંગ્લાદેશને તોડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે: બાંગ્લાદેશ-મ્યાનમારને તોડીને પૂર્વ તિમોર જેવો ખ્રિસ્તી દેશ બનાવવાનો પ્રયાસ; એક ગોરો વ્યક્તિ ઓફર લઇને આવ્યો હતો

ઢાકા33 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશ અને મ્યાનમારને તોડીને પૂર્વ તિમોર જેવો અલગ દેશ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?