શું શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે?: રાષ્ટ્રપતિ શહાબુદ્દીને કહ્યું- મને હસીનાનું રાજીનામું મળ્યું નથી, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કર્યો
ઢાકા2 કલાક પેહલાકૉપી લિંકપ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના નિવેદનથી નારાજ હતા. તેઓ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. (આ ફૂટેજ સોશિયલ મીડિયા ...