શેખ હસીનાના નજીકના 5 સૈન્ય અધિકારીઓને નજરકેદ: આમાં બે બ્રિગેડિયરનો સમાવેશ, બાંગ્લાદેશ વિદ્યાર્થી આંદોલન દરમિયાન મદદ કરવાનો આરોપ
ઢાકા16 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના ઢાકામાં વિદ્યાર્થી આંદોલનમાં કથિત ભૂમિકા બદલ પાંચ સૈન્ય અધિકારીઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમાં બ્રિગેડિયર ઝકારિયા ...