બાંગ્લાદેશમાં હસીના સમર્થકોના પ્રદર્શન પહેલા ફરી હિંસા: હસીનાના પિતાના ઘર પર હુમલો, તોડફોડ; કાકાના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું
ઢાકા11 મિનિટ પેહલાકૉપી લિંકઢાકામાં બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર્રરહેમાનના ધનમંડી-32 નિવાસસ્થાન પર બુધવારે મોડી રાત્રે હુમલો થયો હતો.બાંગ્લાદેશના અનેક શહેરોમાં ગઈ ...