દિવ્યાંગ ભત્રીજાના નામે 89 લાખનું બેંક ફ્રોડ: કાકાએ HDFC બેંકમાં ખાતું ખોલી કૌભાંડ આચર્યું, સેલવાસ પોલીસે બેંકના પૂર્વ કર્મચારી સહિત બેને ઝડપ્યા – Valsad News
દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં દિવ્યાંગના નામે થયેલા બેંકિંગ કૌભાંડનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. 77% દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના નામે એક ...