બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસનો દરોડો: 5000 લીટર આથો જપ્ત, બે આરોપીઓ ફરાર, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી – Dwarka News
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને ડીવાયએસપી ...