ગુજરાતના મજૂરો ભરેલું ટ્રેક્ટર પલટાયું: એકનું મોત, ત્રણ ઘાયલ; રાજસ્થાનની બાલોત્રા બોર્ડર પર અકસ્માત થયો
બાડમેર10 કલાક પેહલાકૉપી લિંકગુજરાતથી રાજસ્થાન કામ અર્થે આવી રહેલા મજૂરોનું ટ્રેક્ટર બેકાબૂ બનીને પલટી ગયું હતું. મજૂરો ટ્રેક્ટર ટ્રોલીમાં મુસાફરી ...