ફવાદ ખાન-સનમ સઈદનો શો બર્ઝખ યુટ્યુબ પર પ્રતિબંધિત: પાકિસ્તાનમાં સમલૈંગિક સંબંધો બતાવવાને લઈને મોટો વિવાદ, મેકર્સે એક નિવેદન આપ્યું
6 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેમસ એક્ટર ફવાદ ખાનનો નવો ટીવી શો બર્ઝખ વિવાદોમાં ઘેરાયેલો છે. જુલાઈમાં રિલીઝ ...