મહાકુંભમાં ભાગદોડ – ન્યાયિક પંચે લોકો પાસેથી માહિતી માંગી: હરિયાણા અને મણિપુરના મુખ્યમંત્રીઓ આજે પહોંચશે; 25 દિવસમાં 39 કરોડ લોકોએ સ્નાન કર્યું
પ્રયાગરાજઅમુક પળો પેહલાકૉપી લિંકઆજે પ્રયાગરાજ મહાકુંભનો 25મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 39 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. ...