પંજાબમાં ઓવરસ્પીડ બસ ગંદા નાળામાં ખાબકી, 8નાં મોત: 24થી વધુ ઘાયલ, સામેથી આવતા વાહનને જોઈને વળાંક લેવા જતાં બેલેન્સ ગુમાવ્યું; 50 લોકો સવાર હતા
ભટિંડા2 કલાક પેહલાકૉપી લિંકપંજાબના ભટિંડા જિલ્લાના તલવંડી સાબોમાં શુક્રવારે એક ખાનગી કંપનીની બસ (PB 11 DB- 6631) કાબૂ બહાર ગઈ ...