પીવી સિંધુએ સૈયદ મોદી બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી: મહિલા ડબલ્સમાં ભારતને પહેલીવાર ગોલ્ડ મળ્યો, ત્રિશા-ગાયત્રીની જોડીએ ચીનને હરાવી
લખનૌ22 મિનિટ પેહલાકૉપી લિંકસૈયદ મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનલ રવિવારે લખનઉના BBD સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મહિલા ડબલ્સમાં ભારતને ...