Tag: BCCI

ચેમ્પિયન્સ ટ્રોફી: એવોર્ડ પ્રેઝન્ટેશન સેરેમનીથી શોએબ અખ્તર નારાજ:  કહ્યું- અધિકારી દુબઈમાં હતા, પણ બોલાવ્યા નહીં; ICC, BCCI, ન્યૂઝીલેન્ડના ઑફિશિયલ્સ હાજર હતા

ચેમ્પિયન્સ ટ્રોફી: એવોર્ડ પ્રેઝન્ટેશન સેરેમનીથી શોએબ અખ્તર નારાજ: કહ્યું- અધિકારી દુબઈમાં હતા, પણ બોલાવ્યા નહીં; ICC, BCCI, ન્યૂઝીલેન્ડના ઑફિશિયલ્સ હાજર હતા

દુબઈ2 કલાક પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ICC અધ્યક્ષ જય શાહ પાસેથી ટ્રોફી લીધી.રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી ...

બુમરાહ IPLની શરૂઆતની મેચ નહીં રમે:  LSGના ઝડપી બોલર મયંક સાથે બેંગલુરુમાં રિકવરી ચાલુ; એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીમાં ફિટ થઈ જવાની આશા

બુમરાહ IPLની શરૂઆતની મેચ નહીં રમે: LSGના ઝડપી બોલર મયંક સાથે બેંગલુરુમાં રિકવરી ચાલુ; એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીમાં ફિટ થઈ જવાની આશા

38 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો ફાસ્ટ બોલર મયંક યાદવ આ સિઝનમાં ...

WPLની ત્રીજી સીઝન આજથી શરૂ થશે:  ઓપનિંગ મેચમાં ગુજરાત-બેંગલુરુ ટકરાશે, 5 ટીમ વચ્ચે 22 મેચ રમાશે; ટુર્નામેન્ટ વિશે બધું જાણો

WPLની ત્રીજી સીઝન આજથી શરૂ થશે: ઓપનિંગ મેચમાં ગુજરાત-બેંગલુરુ ટકરાશે, 5 ટીમ વચ્ચે 22 મેચ રમાશે; ટુર્નામેન્ટ વિશે બધું જાણો

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકવુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝન આજથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ...

શું બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ફિટ થશે?:  ફાસ્ટ બોલરની ફિટનેસ પર 3 એક્સપર્ટ્સની નજર, જો 1% તક હોય તો પણ BCCI રાહ જોશે

શું બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ફિટ થશે?: ફાસ્ટ બોલરની ફિટનેસ પર 3 એક્સપર્ટ્સની નજર, જો 1% તક હોય તો પણ BCCI રાહ જોશે

બેંગલુરુ1 કલાક પેહલાકૉપી લિંકBCCI ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સમયસર ફિટ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ ...

બુમરાહ NCAમાં બોલિંગ અને જીમ શરૂ કરશે:  એક્સપર્ટ્સ 48 કલાક સુધી દેખરેખ રાખશે, બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વાપસીની રાહ જોશે

બુમરાહ NCAમાં બોલિંગ અને જીમ શરૂ કરશે: એક્સપર્ટ્સ 48 કલાક સુધી દેખરેખ રાખશે, બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વાપસીની રાહ જોશે

સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પીઠની ઇજા અંગે એક નવી અપડેટ સામે આવી છે. બુમરાહ નેશનલ ...

સચિન તેંડુલકરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાશે:  BCCI હેડ ઓફિસ ખાતે આવતીકાલે સમારોહ યોજાશે; છેલ્લી વખત રવિ શાસ્ત્રીને મળ્યો હતો

સચિન તેંડુલકરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાશે: BCCI હેડ ઓફિસ ખાતે આવતીકાલે સમારોહ યોજાશે; છેલ્લી વખત રવિ શાસ્ત્રીને મળ્યો હતો

મુંબઈ17 મિનિટ પેહલાકૉપી લિંકBCCI સચિન તેંડુલકરને આજીવન એવોર્ડ આપવા જઈ રહ્યું છે. તેંડુલકરને આ એવોર્ડ 1 ફેબ્રુઆરી, શનિવારે BCCI મુખ્ય ...

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહની ઈજાની તપાસ થશે:  ફિટ હશે તો રમશે, બેકઅપ માટે સિરાજ અને હર્ષિત રાણા

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહની ઈજાની તપાસ થશે: ફિટ હશે તો રમશે, બેકઅપ માટે સિરાજ અને હર્ષિત રાણા

દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકજસપ્રીત બુમરાહ પોતાની પીઠનો ઈલાજ કરાવવા ન્યૂઝીલેન્ડ જઈ શકે છે. BCCIની મેડિકલ ટીમ ન્યૂઝીલેન્ડના ડોક્ટર રોવાન શાઉટેનના ...

રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ભારતનો કેપ્ટન રહેશે:  રિવ્યુ મિટિંગમાં બુમરાહને આગામી કેપ્ટન બનાવવા પર પણ ચર્ચા થઈ; 19 ફેબ્રુઆરીથી ટુર્નામેન્ટ શરૂ

રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ભારતનો કેપ્ટન રહેશે: રિવ્યુ મિટિંગમાં બુમરાહને આગામી કેપ્ટન બનાવવા પર પણ ચર્ચા થઈ; 19 ફેબ્રુઆરીથી ટુર્નામેન્ટ શરૂ

મુંબઈ35 મિનિટ પેહલાકૉપી લિંકન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.રોહિત શર્મા 19 ...

સિડની ટેસ્ટ: પ્લેઇંગ-11 પર હરભજનનો સવાલ:  શા માટે 2-સ્પિન ઓલરાઉન્ડર રમાડ્યા; ગાવસ્કરે પૂછ્યું- બેટિંગ કોચે શું શીખવ્યું?

સિડની ટેસ્ટ: પ્લેઇંગ-11 પર હરભજનનો સવાલ: શા માટે 2-સ્પિન ઓલરાઉન્ડર રમાડ્યા; ગાવસ્કરે પૂછ્યું- બેટિંગ કોચે શું શીખવ્યું?

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે સિડની ટેસ્ટમાં ભારતીય ટીમના પ્લેઇંગ-11 પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ સ્પિનરે ...

ટેસ્ટ ટીમોને બે ડિવિઝનમાં વહેંચવાની પ્લાનિંગ:  ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી ટીમો પાસે વધુ સિરીઝ હશે, ICC તેને 2027 પછી લાગુ કરશે

ટેસ્ટ ટીમોને બે ડિવિઝનમાં વહેંચવાની પ્લાનિંગ: ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી ટીમો પાસે વધુ સિરીઝ હશે, ICC તેને 2027 પછી લાગુ કરશે

સિડની19 મિનિટ પેહલાકૉપી લિંકICC ટેસ્ટ ટીમોને 2 ડિવિઝનમાં વહેંચવાની તૈયારી કરી રહ્યું છે. એક ડિવિઝનમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી મોટી ...

Page 1 of 5 1 2 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?