જો ચેમ્પિયન્સ ટ્રોફી હારીશું તો ગંભીરનું કોચ પદ છીનવાશે: BCCI રોહિત-કોહલી પર પણ વિચાર કરશે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની હારનું દબાણ
સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલાકૉપી લિંકજો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી નહીં જીતી શકે તો હેડ કોચ ગૌતમ ગંભીરને હટાવી શકાય છે. ...