IPLમાં વિદેશી ખેલાડીઓની કમાણી પર કાતર ફેરવાઈ: 18 કરોડથી વધુ નહીં કમાઈ શકે; કોઈ ટીમમાં સામેલ થયા બાદ રમ્યા નહીં તો 2 વર્ષનો પ્રતિબંધ
સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકBCCIએ શનિવારે IPLની નવી રિટેન્શન પોલિસી લાગુ કરી. નીતિ નિયમોને કારણે વિદેશી ખેલાડીઓ નુકસાનમાં હોય તેવું ...