હૈદરાબાદ ક્લાસેન, કમિન્સ અને અભિષેકને રિટેઇન કરી શકે: હેડ-નીતિશ પણ યથાવત રહે તેવી શક્યતા; IPL રિટેન્શનની અંતિમ તારીખ 31 ઓક્ટોબર
સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલાકૉપી લિંકIPL 2025 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની રિટેન્શન લિસ્ટમાં સાઉથ આફ્રિકાનો હેનરિક ક્લાસેન મોખરે છે. ક્રિકઇન્ફો અનુસાર, ...